"As the founder of Kaushalam IIT, with over 45 years of experience in the science field, I am proud to provide students with a transformative learning experience. Our school, Kaushalam IIT, is committed to nurturing the next generation of scientific minds, preparing them for success in the competitive arenas of JEE and NEET exams. Through personalized guidance and state-of-the-art resources, we aim to empower students to reach their fullest potential and make a lasting impact on the world."
"કૌશલમ્ IIT ના સ્થાપક તરીકે, વિજ્ઞાન પ્રવાહમાં 45 વર્ષથી વધુના અનુભવ સાથે, મને વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ શિક્ષણનો અનુભવ પ્રદાન કરવામાં ગર્વ છે. અમારી શાળા, કૌશલમ IIT, આગામી પેઢીના વિદ્યાર્થીઓ ને ઉછેરવા માટે પ્રતિબદ્ધ છે. અમે JEE અને NEET પરીક્ષાઓના સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા માટે તેમને તૈયાર કરી રહ્યા છીએ. વ્યક્તિગત માર્ગદર્શન અને અત્યાધુનિક સંસાધનોના માધ્યમથી, અમારો હેતુ વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા અને વિશ્વ પર કાયમી અસર કરવા માટે સશક્તિકરણ કરવાનો છે.